કવિતાકવિતા કોર્નર

સ્નેહ 

સ્નેહ જો વર્તાય છે વાતે,
જીવન છે હવે નવી ભાતે.
શમણાં થશે હવે તો પૂરા,
હાજર થશે હવે એ રાતે.
હકાર ભણી લાગે સંવાદ,
લાગણી વધી છે હવે નાતે.
ગમશે ચોક્કસ એને અહીં,
સત્ય સઘળું મૂક્યું છે જાતે.
તૈયારી પૂરી કરી છે અમે તો,
ભલેને એ હવે જીણેરું કાંતે.
નિલેશ બગથરિયા…નીલ

Related posts
કવિતા કોર્નરગઝલ

તરતી સાંજ

શબ્દોમાં તરતી સાંજ, ધુમ્મસમાં વિચારો…
Read more
અછંદાસકવિતા કોર્નર

મેં જોયો છે.

મળી હતી ચાર આંખો મહેફિલમાં,ત્યારે…
Read more
કવિતા કોર્નરગઝલ

જોઈએ

આભાસ ચહેરે મોહરાનો કળાય છે,હકીકતન…
Read more
%d bloggers like this: