Symbol and shape of heart created from hands.The concept of unity, cooperation, partnership, teamwork and charity.
કવિતાકવિતા કોર્નર

ભીડ્યા

એકમેકના હાથના અંકોડા ભીડ્યા,
જેમ ગોળના દડબામાં મંકોડા ભીડ્યા.

ભાઈ બાઈક સવાર ચેઈન સ્નેચર ગેંગે ,
એકલદોકલ મહિલાના અછોડા ભીડ્યા.

જગતની તમામ વાનગીઓ ફિક્કી લાગી,
બાળપણના પીપરમેન્ટ દોકડા ભીડ્યા.

સ્મરણ ઉઘરાવવા દોડીને થાકી ગયો ,
હાશ કરી બેઠા કે નગદ રોકડા ભીડ્યા.

એમ તો બધું સેટ થાય એવું સેટીંગ હતું,
સખીના પ્રેમના ગૂંચવાડાના કોકડા ભીડ્યા.

ભરત વૈષ્ણવ

Related posts
Our Columnsકવિતા કોર્નરગઝલગઝલગંગા

અવસ્થા કેટલી એવું કદી ના પૂછશો અમને

અવસ્થા કેટલી એવું કદી ના પૂછશો…
Read more
અછંદાસકવિતા કોર્નર

એકાંત

શ્વાસોના શ્વાસને શૂન્યવકાશમાં ભર…
Read more
કવિતાકવિતા કોર્નર

નોંધી લેજો

ચોપડે અમારી શહાદત નોંધી લેજો,ચોપડે…
Read more

Leave a Reply

%d bloggers like this: