Our Columnsવાનગી વિશેષ

રસિયા મૂઠિયાં

રસિયા મૂઠિયાં
ચણાનો લોટ
દૂધી
મીઠું
હળદર
હવેજ
ગરમ મસાલો
સાજીના ફૂલ
લીંબુ
ખાંડ
પાણી
તેલ
રાઈ
જીરું
છાશ
બનાવવાની રીત :-

 

સૌ પ્રથમ દૂધીને ખમણી, તેમાંથી પાણી છૂટું પાડવું. ત્યારબાદ તેમાં ચણાનો લોટ અને બધો મસાલો નાખવો અને પાણી જરૂર મુજબ નાખી લોટ બાંધવો. અને તેના મૂઠિયાં વાળી લેવાં. પછી એક લોયામાં તેલ મૂકી રાઈ, જીરું નાખી વધાર કરવો, અને છાશ નાખી સાજીના ફૂલ નાખો, ત્યારબાદ જરૂર મુજબ મીઠું, અને બધી સામગ્રી નાખવી અને ઊકળવા દેવું, પછી તેમાં વાળી રાખેલા મૂઠિયાં નાખવાં. ઊકળી જાય એટલે તેમાં ખાંડ અને લીંબુ નાખવું. તૈયાર છે સ્વાદિષ્ટ રસિયા મૂઠિયાં.

 

ફરી લોકડાઉન નો સમય આવી ગયો છે. એવાં સમયમાં આપણે સાંજે કંઈક નાસ્તાની જરૂર પડે છે તો આ ઝટપટ બનતી સ્વાદિષ્ટ ઘરની વાનગી ખૂબ ઉપયોગી છે. અને ઘરમાં બધાને ભાવે પણ છે.

 

મનીષા સેજપાલ.

Related posts
Our Columnsમાસ્તરનું અક્ષરજ્ઞાનશૈક્ષણિક અને સામાજિક

પરિણામ : ફક્ત એક પગથિયું

“તું કર્મ કરે જા ફળની ચિંતા ના…
Read more
Our Columnsકવિતા કોર્નરગઝલગઝલગંગા

અવસ્થા કેટલી એવું કદી ના પૂછશો અમને

અવસ્થા કેટલી એવું કદી ના પૂછશો…
Read more
English LiteratureFilm FestivalOur Columns

Treat you better

Song: “Treat you better”Artist: Shawn MendesSong Writer: Shawn Mendes, SCott Harris and Teddy…
Read more

Leave a Reply

%d bloggers like this: