Our Columnsવાનગી વિશેષ

સાબુદાણા વડાં

પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે તો આપણે આજે શીખીશું બધાની મનપસંદ વાનગી સાબુદાણા વડાં

સામગ્રી
સાબુદાણા
બટેટા
આદુ-મરચાંની પેસ્ટ
મરી પાવડર
મીઠું
મરચું પાવડર
સિંગદાણાનો ભૂકો

સૌ પ્રથમ સાબુદાણા 6 કલાક પલારી રાખવાં, બાફેલા બટેટાનો માવો કરી તેમાં મીઠું, મરચું પાવડર, આદુ-મરચાંની પેસ્ટ, મરી પાવડર, અને સિંગદાણાનો ભૂકો નાખી તેમાં સાબુદાણા મિક્સ કરવાં, પછી તેના પેટીસ જેવાં ગોળા વાળી લેવાં, ત્યારબાદ કડાઈમાં તેલ મૂકી ગોલ્ડન બ્રાઉન તળી લેવા. તૈયાર છે સ્વાદિષ્ટ સાબુદાણા વડા જેને લીલી ચટણી સાથે પીરસી શકાય છે.

નોંધ: ફરાળી વાનગીમાં આદું અને મરીનો ઉપયોગ કરવાથી ગેસના પ્રકોપથી બચી શકાય છે.

મનિષા સેજપાલ.

Related posts
Our Columnsધર્મ વિશેષ

મનસાદેવી

મનસાદેવી એ ભગવાન શંકરની પુત્રી છે.
Read more
Our Columnsગઝલગંગા

વરસાદે.

કોઇ છે મારી સંગ વરસાદે?મારી મારાથી જંગ…
Read more
Our Columnsવાનગી વિશેષ

મોદક.

ગણેશ ઉત્સવ આવે અને મોદક નાં બને એવું…
Read more

Leave a Reply

%d bloggers like this: