કવિતા કોર્નરગઝલ

જીવ ચડ્યો ગોફણના ગોળે.

જીવન ટૂંકાવના મારું ખબર પૂછી,
જીવ ચડ્યો ગોફણના ગોળે.

બચાવી જાતને જગના અનુભવથી,
ભટક્યો છું બધે ઝાઝાં ટોળે .

જીવનનાં ઘડતરમાં છે અનેક પ્રહારો,
ઘટનાની કુચી આંખડિયું ચોળે.

ઈ દંનની ઘડી, ને આજનો દા’ડો,
વહાણ જેમ વાવડને વંટોળે.

દર્પણના રણમાં હું ભટકું છું
તું બહાર શા ખુદ ને ઢંઢોળે.

~ બીજલ જગડ

Related posts
અછંદાસકવિતા કોર્નર

મેં જોયો છે.

મળી હતી ચાર આંખો મહેફિલમાં,ત્યારે…
Read more
કવિતા કોર્નરગઝલ

જોઈએ

આભાસ ચહેરે મોહરાનો કળાય છે,હકીકતન…
Read more
કવિતા કોર્નરગઝલ

વ્હાલ છે

સફરમાં સંગાથ રુડો છે,જીવતર હવે ગુલાલ…
Read more

Leave a Reply

%d bloggers like this: