અછંદાસકવિતા કોર્નર

થવું છે…

તું મને “કોરી યાદ” બનવાનું કહે છે..,
પણ મારે તો,તું રોજ કરે એવી ફરીયાદ થવું છે..!!

તું મને “મીઠો સંવાદ” બનવાનું કહે છે..,
પણ મારે તો,તને કરવો ગમે એવો વિવાદ થવું છે..!!

તું મને “ટપકતું બારસાદ” બનવાનું કહે છે..,
પણ મારે તો,તને અંતરથી ભીંજવી મૂકે એવો વરસાદ થવું છે..!!

તું મને “વાર્તામાંથી અપવાદ” બનવાનું કહે છે..,
પણ મારે તો,તું વાંચીને રડે એવો અનુવાદ થવું છે..!!

~જતીન જગડ “અંશ”

Related posts
કવિતા કોર્નરગઝલ

બળ મળે!

ક્યાંકથી એકાદ એવી કળ મળે,વેદના…
Read more
કવિતા કોર્નરગઝલ

હોવું જોઈએ

ડાધડૂધ જરાય ના રાખવી,ચરિત્ર ધવલ હોવું…
Read more
અછંદાસકવિતા કોર્નર

જિંદગીના ખેલ

શું લખુ જિંદગી તારા વિશે,રોજ નવા ખેલ…
Read more

Leave a Reply

%d bloggers like this: