Pic - Google
અછંદાસકવિતા કોર્નર

ફળિયું

નથી ઘરમાં
ફળિયું
ને
નથી ઘરમાં
નળિયું….
ચારેકોર
ધાબા
વચ્ચે
ધરબાયેલી
સિમેન્ટ વચ્ચે
જામેલી
લાગણીઓ
ઉભી છે
એકસામટી…
એ હવે
વિસ્તરે
ને ખીલે
ખરી??

-નિલેશ બગથરિયા “નીલ”

Related posts
કવિતા કોર્નરગઝલ

બળ મળે!

ક્યાંકથી એકાદ એવી કળ મળે,વેદના…
Read more
કવિતા કોર્નરગઝલ

હોવું જોઈએ

ડાધડૂધ જરાય ના રાખવી,ચરિત્ર ધવલ હોવું…
Read more
અછંદાસકવિતા કોર્નર

જિંદગીના ખેલ

શું લખુ જિંદગી તારા વિશે,રોજ નવા ખેલ…
Read more

Leave a Reply

%d bloggers like this: