કવિતા કોર્નરગઝલ

હોવું જોઈએ

ડાધડૂધ જરાય ના રાખવી,
ચરિત્ર ધવલ હોવું જોઈએ.

અશક્ય કામ થઈ શકે છે,
મન મક્કમ હોવું જોઈએ.

ઓળખવા પોતાને કાયમી,
ભીંતે દર્પણ હોવું જોઈએ.

લડી શકવાને અંગતો સામે,
કારણ સબળ હોવું જોઈએ.

દોસ્તી નામે લખવાને ધારો તો,
પ્રેમનું પરબીડીયું હોવું જોઈએ

-નિલેશ બગથરિયા”નીલ”

Related posts
અછંદાસકવિતા કોર્નર

ખેલ…!!!

ભર બજારે મેળા લાગતાં જોયા અહીં તો…
Read more
અછંદાસકવિતા કોર્નર

કોણ ઉગારે ?

મુંછ મરડતા મહીપતિ કે,ભુપ ભલે હોય…
Read more
કવિતા કોર્નરગઝલ

"આગમન છે"

અશ્રુ ધરબાવી હૃદયમાં રાહ જોવે નયન…
Read more

Leave a Reply

%d bloggers like this: