Source : Wikipedia
કવિતાકવિતા કોર્નર

શિવોહમ્

અસાર અમાપ અઢંગ અરંગ
સશકત સમ અઢળક ઉમંગ
અક્ષોભ અકોપ અલોપ અહમ
શિવોહમ્ શિવોહમ્ શિવોહમ્ શિવોહમ્

કેસરી કૈરવ કુશળ કોમળ
વિશુદ્ધ વારીનાં વહાલા વમળ
સુલહ સુલય સુકર્મ સુસંગ
શિવોહમ્ શિવોહમ્ શિવોહમ્ શિવોહમ્

ખુમારી ખંતિલ ખમીર ખડગ
અસ્ત અમાન્ય અમાનત અડગ
ગણ ગરવીત ગુર્જર ગરમ
શિવોહમ્ શિવોહમ્ શિવોહમ્ શિવોહમ્

ઉષ્ણિત ઉચિત ઉરનો ઊછંગ
જાદૂઈ જગની જાણીતી જ જંગ
હરિહર હવીશ હવન હોમ
શિવોહમ્ શિવોહમ્ શિવોહમ્ શિવોહમ્

  • કેતવ જોષી

Related posts
કવિતા કોર્નરગઝલ

તરતી સાંજ

શબ્દોમાં તરતી સાંજ, ધુમ્મસમાં વિચારો…
Read more
અછંદાસકવિતા કોર્નર

મેં જોયો છે.

મળી હતી ચાર આંખો મહેફિલમાં,ત્યારે…
Read more
કવિતા કોર્નરગઝલ

જોઈએ

આભાસ ચહેરે મોહરાનો કળાય છે,હકીકતન…
Read more
%d bloggers like this: