Source : Wikipedia
Our Columnsવાનગી વિશેષ

ચકરી

રોજ સાંજે કંઈક ચટપટી ક્રિસ્પી નાસ્તો કરવાની ઈચ્છા થતી હોય છે, તો બાળકો માટે આપણે ઘરમાં એક વાનગી બનાવી રાખી શકીએ છીએ જેનું નામ છે ચકરી.

સામગ્રી:-
ચોખાનો લોટ – 1વાટકો
સફેદ તક – 1 ટે.સ્પૂન
તેલ – 1 વાટકો
મીઠું – સ્વાદનુસાર
મલાઈ – 1 ટે. સ્પૂન
હળદર -1 ટે. સ્પૂન
લાલ મરચાં પાવડર – 1 ટે.સ્પૂન
મરી પાવડર – 1/2 ટે.સ્પૂન

બનાવવાની રીત:-
સૌપ્રથમ ચોખાના લોટમાં મીઠું, હળદર, લાલ મરચાં પાવડર, મરી પાવડર અને તલ નાખી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં જરૂર પ્રમાણે તેલ નાખી બરાબર હલાવી લો.પછી તેમાં મલાઈ નાખી બરાબર મિક્સ કરો.
હવે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધી લો.પછી ચકરી બનાવવાના સંચામાં લોટ ભરીને તેની ચકરી બનાવી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લો.પછી તેલ ગરમ થાય એટલે તેમાં ચકરી તરી લો.ગેસ મીડીયમ ફલેમ પર રાખી બધી ચકરી તરી લો.તો તૈયાર છે આપણી સોફ્ટ અને ક્રિસ્પી એવી ચકરી.

મનિષા સેજપાલ.

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: